Home » photogallery » entertainment » DISHA PATANI MAKES HEADS TURN IN ANIMAL PRINT BIKINI SEE HER BEAUTIFUL LOOKS MP

DISHA PATANIએ એનીમલ પ્રિન્ટ બિકિનીમાં શેર કરી બોલ્ડ તસવીરો, જોઇ લો એક નજર

દિશા પટની (Disha Patani) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અને ઘણી વખત તેની તસવીરો શેર કકરતી રહેતી હોય છે. શુક્રવારે દિશાએ તેની સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે હાથમાં શંખ અને છીપલા લઇને નજર આવે છે.