Disha Patani Pics: બ્રેકઅપ બાદ દિશા પટનીએ બ્લેક આઉટફિટમાં એકદમ હોટ અને બોલ્ડ ફોટો શેર કર્યા
Disha Patani Pics: દિશા પટની હાલમાં ફિલ્મ 'એક વિલન રિટર્નસ'માં જોવા મળી હતી. ફિલ્મો સિવાય દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં પોતાના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે.
[caption id="attachment_1245422" align="alignnone" width="1600"] દિશા પટની હાલમાં ફિલ્મ 'એક વિલન રિટર્નસ'માં જોવા મળી હતી. ફિલ્મો સિવાય દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં પોતાના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે.</dd>
<dd>[/caption]
2/ 7
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશા પટનીની પોસ્ટની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. તેના ગ્લેમરસ લુકના દરેક લોકો દિવાના છે.
3/ 7
[caption id="attachment_1245427" align="alignnone" width="1600"] બ્લેક ડ્રેસમાં દિશા પટનીએ પોતાના સ્ટનિંગ ફોટો શેર કર્યા છે. ખુલ્લા વાળ અને કિલર પોઝમાં તેને ફેન્સની ધડકન વધારી દીધી છે.</dd>
<dd>[/caption]
4/ 7
દિશા પટનીના ચાહકોનું લિસ્ટ લાંબુ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 53.4 મિલિયન ફોલોઅર્સ છે.
5/ 7
હાલમાં જ દિશા પટની 'એક વિલન રિટર્નસ' માં જોવા મળી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જો કે ફ્લોપ સાબિત થઈ હતી.
6/ 7
દિશાના અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો 'યોદ્ધા', 'કેટીના', અને 'પ્રોજેક્ટ કે' માં જોવા મળશે. દિશાની ફિલ્મોની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે.
7/ 7
એક્ટ્રેસની ટોન્ડ બોડી આ તસવીરમાં જોવા મળી રહી છે. કર્વી ફિગર માટે દિશા ક્યારેય વર્કઆઉટ કરવાનું નથી ભૂલતી.
17
Disha Patani Pics: બ્રેકઅપ બાદ દિશા પટનીએ બ્લેક આઉટફિટમાં એકદમ હોટ અને બોલ્ડ ફોટો શેર કર્યા
[caption id="attachment_1245422" align="alignnone" width="1600"] દિશા પટની હાલમાં ફિલ્મ 'એક વિલન રિટર્નસ'માં જોવા મળી હતી. ફિલ્મો સિવાય દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. થોડા દિવસ પહેલા એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં પોતાના ગ્લેમરસ ફોટો શેર કર્યા છે.
Disha Patani Pics: બ્રેકઅપ બાદ દિશા પટનીએ બ્લેક આઉટફિટમાં એકદમ હોટ અને બોલ્ડ ફોટો શેર કર્યા
[caption id="attachment_1245427" align="alignnone" width="1600"] બ્લેક ડ્રેસમાં દિશા પટનીએ પોતાના સ્ટનિંગ ફોટો શેર કર્યા છે. ખુલ્લા વાળ અને કિલર પોઝમાં તેને ફેન્સની ધડકન વધારી દીધી છે.