દિશા પટણીએ ટ્રેડિશનલ લુકમાં લૂંટી લીધી લાઇમલાઇટ, ક્યારેય નહીં જોયો હોય આવો ખૂબસૂરત અવતાર
દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના બોલ્ડ અને હોટ અંદાજથી બધાને ચોંકાવી દે છે. પરંતુ આ વખતે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક એવી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેનો ખૂબસૂરત અંદાજ જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. જુઓ દિશા પટણીનો હોટ લુક...