Home » photogallery » મનોરંજન » Disha Patani: દિશા પટનીએ સફેદ બ્રાલેટ અને સ્કર્ટમાં ગોલ્ડન ક્રાઉન પહેરીને કિલર પોઝ આપ્યા, જુઓ તેના ગ્લેમરસ ફોટો
Disha Patani: દિશા પટનીએ સફેદ બ્રાલેટ અને સ્કર્ટમાં ગોલ્ડન ક્રાઉન પહેરીને કિલર પોઝ આપ્યા, જુઓ તેના ગ્લેમરસ ફોટો
દિશા પટની (Disha Patani)એ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તે ગોલ્ડન ક્રાઉન અને વ્હાઈટ ફેધર આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી છે. જુઓ તેની સુંદર તસવીર...

2/ 9
દિશા પટની (Disha Patani)એ પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં રાણી લાગી રહી છે. તેણે તસવીરમાં એક શાહી તાજ પહેર્યો છે. એક્ટ્રેસ એક સફેદ બ્રાલેટ અને સ્કર્ટમાં પોતાની સુંદર અદાઓ બતાવી રહી છે.
3/ 9
દિશા પટની પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં એક ક્વીન જેવી લાગી રહી છે. ફોટોઝ પર 10 લાખથી વધારે લાઈક્સ આવ્યા છે.
4/ 9
દિશા પટની સફેદ બ્રાલેટ અને સ્કર્ટમાં પોતાના શરીરને ફ્લોન્ટ કરતા ગ્લેમરસ દેખાઈ રહી છે.
5/ 9
દિશા પટની મોનોક્રોમ શોટમાં રોયલ લુક આપી રહી છે.
6/ 9
દિશા પટની બ્લેક લેટેક્સ ડ્રેસમાં પોતાની ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
7/ 9
દિશા પટની બ્રાલેટ અને ફિશટેલ સ્કર્ટમાં સુંદર લાગી રહી છે.
8/ 9
દિશા પટની નિયોન ગ્રીન બ્રાલેટ અને સ્કર્ટની સાથે ક્રોપ ટોપમાં સુંદર લાગી રહી છે.
9/ 9
દિશા પટની પર્પલ બ્રાલેટ અને સ્કર્ટમાં એકદમ સુંદર દેખાઈ રહી છે.
19