Disha Patani pics from NMACC: બોલિવૂડની હોટ એક્ટ્રેસ દિશા પટની તેના બોલ્ડ આઉટફિટ્સને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જો કે આ માટે તે ટ્રોલ પણ થાય છે. ફરી એકવાર, દિશા ટ્રોલ્સના નિશાના પર આવી છે જ્યારે તે બિઝનેસવુમન નીતા અંબાણીના કલ્ચરલ સેન્ટર 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે એક ઇવેન્ટમાં જોવા મળી હતી.