દિશા પટણીએ શેર કર્યા હદથી વધારે બોલ્ડ ફોટોઝ, પહેલી નજરમાં તો ઓળખી પણ નહીં શકો
દિશા પટણી તેની ફિલ્મો કરતાં તેના લુક, ડાન્સિંગ સ્ટાઈલ અને ફિટનેસને કારણે ઘણી ચર્ચામાં રહે છે. અવારનવાર એક્ટ્રેસના નવા-નવા અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે ફરી એકવાર દિશાએ પોતાના હોટ લુકથી ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે.
નવી દિલ્હીઃ દિશા પટણી (Disha Patani) ઘણી ફિલ્મોનો હિસ્સો રહી ચુકી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં દર્શકોમાં એક ખાસ ઓળખ મેળવી છે, પરંતુ દિશા તેના અભિનયનો જાદુ લોકો પર નથી ચલાવી શકી.
2/ 9
તે તેના બોલ્ડ લુક, ફોટોશૂટ, વર્ક આઉટ અને પર્સનલ લાઈફને કારણે તેની ફિલ્મો કરતાં વધુ ચર્ચામાં રહે છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે. ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર છે.
3/ 9
Disha Patani એ કરાવ્યું વિંટર લુક ફોટોશૂટ : દિશા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની ઝલક જોવા મળતી રહે છે.
4/ 9
ખાસ કરીને દિશા પોતાના નવા-નવા લુક્સ ફેન્સને બતાવતી રહે છે. હવે ફરી એકવાર એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક ફેન્સ સાથે શેર કરી છે. આ વખતે એક્ટ્રેસે પોતાનો વિંટર લુક શેર કર્યો છે. જો કે તેમાં પણ તેણે બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે.
5/ 9
હોટ લુકમાં જોવા મળી દિશા પટણી : લેટેસ્ટ ફોટોમાં દિશા ચેક પ્રિન્ટ વાળી શોર્ટ ટ્યૂબ વુલન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેની સાથે તેણે ફર વાળું જેકેટ કેરી કર્યુ છે.
6/ 9
તેમાં તેણે પોતાના આ લુકને આઇસ કલરના ફર વાળા હાઇ બૂટ્સ સાથે કમ્પ્લીટ કર્યો છે. દિશાનો આ લુક એકદમ હટકે લાગી રહ્યો છે.
7/ 9
તેણે પોતાના આ લુકને ન્યૂડ મેકઅપ અને સ્મોકી આઇઝ સાથે કંપ્લીટ કર્યો છે. આ ફોટોમાં દિશાની હેર સ્ટાઇલ પણ એકદમ અલગ છે. તેણે આ ફોટો માટે બોબકટ હેર સ્ટાઇલ રાખી છે. આ વિંટર લુકમાં દિશા અલગ અને હોટ લાગી રહી છે.
8/ 9
આ ફિલ્મોમાં જોવા મળશે દિશા પટણી : બીજીબાજુ દિશાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેની પાસે ઘણી ફિલ્મો છે. જલ્દી જ એકટ્રેસ 'યોદ્ધા' ટાઇટલથી બની રહેલી ફિલ્મમાં જોવા મળશે.
9/ 9
તે બાદ તે 'પ્રોજેક્ટ કે' અને તમિલ ડાયરેક્ટર શિવાના ડાયરેક્શનમાં બની રહેલી અનટાઇટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે.
19