દિશાના વખાણ કરવાથી હવે સોશિયલ મીડિયા યુઝર્સ પણ પોતાની જાતને રોકી શકતા નથી. એકે તો ફોટો પર કોમેન્ટ કરતાં કેમેરામેન બનવાની ઇચ્છા વ્યક્ત કરી. તેવામાં એકે દિશાની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું, બ્યૂટીફુલ. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે, હવે શું કહું કાલે એક્ઝામ છે અને હું તમારા ફોટો જોઇ રહ્યો છું.