દિશા પટનીએ લીધી અત્યાર સુધીની સૌથી બોલ્ડ મિરર સેલ્ફી, વારંવાર ઝૂમ કરીને જોશો એવો છે ફોટો
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી ઇન્ડસ્ટ્રીની ખૂબ જ બોલ્ડ અને સેક્સી (Disha Patani) એક્ટ્રેસિસની લિસ્ટમાં સામેલ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરોની ભરમાર જોઈને તેનો અંદાજો લગાવી શકાય છે.
દિશા ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. જેને તેના ફેન્સ પણ લાઈક અને કોમેન્ટ કરતા રહે છે.
2/ 7
ફરી એકવાર એક્ટ્રેસે પોતાના બોલ્ડ આઉટફિટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. તેવામાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
3/ 7
આ લેટેસ્ટ ફોટોમાં દિશા પટની ચિતા પ્રિન્ટ બિકીની પહેરેલી જોવા મળી રહી છે અને તેણે મિરર સેલ્ફી લીધી છે. આ ફોટો જોયા બાદ ફેન્સ પણ તેના પરથી નજર નથી હટાવી શકતા.
4/ 7
દિશા ચિતા પ્રિન્ટ બિકીની પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તેનું કર્વી ફિગર ફેન્સનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. લોકો વારંવાર તેનો આ ફોટો જોઇ રહ્યાં છે.
5/ 7
તેના આ લેટેસ્ટ ફોટોમાં તેના હેર ભીના જોવા મળી રહ્યાં છે. નો મેકઅપ લુકમાં તેનો લુક એકદમ શાનદાર લાગી રહ્યો છે.
6/ 7
દિશા તેની આ મિરર સેલ્ફીમાં બોલ્ડ પોઝ આપી રહી છે. તેમાં તેનું હોટ ફિગર ફ્લોન્ટ કરતાં દિશા ફેન્સના દિલોની ધડકન વધારી રહી છે.
7/ 7
જણાવી દઇએ કે દિશા પટનીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટોઝ અને વીડિયોઝથી ભરેલુ પડ્યુ છે. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોદ્ધા'માં જોવા મળશે.
17