Home » photogallery » entertainment » DISHA PATANI DATED PARTH SAMATHAAN BEFORE TIGER SHROFF BIRTHDAY TRIVIA STORY GH MP

Disha Patani B'day: દિશા પટનીને 4 મહિનામાં 2 વખત પ્રેમમાં દગો આપી ચુક્યો છે પાર્થ સમાથન, રંગે હાથ પકડાયો હતો પ્રેમી

Disha Patani Ex BF Parth Samathaan: મિત્રોના કહેવા પ્રમાણે દિશા પટની (Disha Patani) બ્રેકઅપનો આઘાત સહન કરી શકી નહીં. પાર્થ સમથાનથી દૂર રહ્યા બાદ દિશા પટની ખરાબ રીતે ભાંગી પડી હતી. બ્રેકઅપ બાદ દિશા પટાનીએ પોતાના કરિયર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પાર્થથી અલગ થયા બાદ ટાઈગર શ્રોફે દિશાના જીવનમાં પ્રવેશ કર્યો. આજે પણ દિશા અને ટાઈગર શ્રોફ સાથે છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन