Home » photogallery » મનોરંજન » દિશા પટનીએ બિકીની પહેરીને કડકડતી ઠંડીમાં વધારી ગરમી, વારંવાર જોશો આ હોટ ફોટોઝ તો પણ નહીં ભરાય મન
દિશા પટનીએ બિકીની પહેરીને કડકડતી ઠંડીમાં વધારી ગરમી, વારંવાર જોશો આ હોટ ફોટોઝ તો પણ નહીં ભરાય મન
દિશા પટની સોશિયલ મીડિયા પર પોતાની સિઝલિંગ તસવીરોથી ભર શિયાળામાં પણ પરસેવો છોડાવી દે છે. બિકીની પહેરેલી દિશાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
દિશા પટની ફરી એકવાર પોતાનો બિકીની લવ બતાવીને સોશિયલ મીડિયા પર સનસની મચાવી રહી છે. દિશાએ સ્વિમિંગ પૂલમાં ન્હાતી વખતે અને પૂલની બહારથી પોતાના ફોટોઝ શેર કર્યા છે. (ફોટો ક્રેડિટ : dishapatani/Instagram)
2/ 8
બ્રાઉન કલરની બિકીનીમાં દિશા પટનીના કિલર પોઝ ફેન્સને દિવાના બનાવી રહ્યા છે. (ફોટો ક્રેડિટ : dishapatani/Instagram)
विज्ञापन
3/ 8
દિશા પટની પિંક બ્લૂ કલરની પ્રિન્ટેડ બિકીનીમાં કહેર મચાવી રહી છે. સ્વિમિંગ પૂલની અંદર દિશા પોતાના બંને હાથ માથ પર મુકેલી નજરે આવી રહી છે. (ફોટો ક્રેડિટ : dishapatani/Instagram)
4/ 8
આ ફોટોમાં દિશા પટનીનો ચહેરો જોવા નથી મળી રહ્યો, પરંતુ પાછળથી ક્લિક કરવામાં આવેલી તસવીરમાં એક્ટ્રેસના ખુલ્લા વાળ પાણીમાં પલળી ગયા છે. જે તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે. (ફોટો ક્રેડિટ : dishapatani/Instagram)
5/ 8
દિશા પટનીની કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે અને પોતાની ફેવરેટ એક્ટ્રેસના વખાણ કરતા ગોર્જિયસ કહી રહ્યાં છે. (ફોટો ક્રેડિટ : dishapatani/Instagram)
विज्ञापन
6/ 8
એવું નથી કે દિશાએ પહેલીવાર આ પ્રકારનું ફોટોશૂટ કરાવ્યું છે, તેના પહેલા પણ દિશા બિકીનીમાં ફોટોઝ શેર કરી ચુકી છે. (ફોટો ક્રેડિટ : dishapatani/Instagram)
7/ 8
દિશા પટની તે એક્ટ્રેસીસમાંથી છે જે પોતાના પરફેક્ટ ફિગર અને ડ્રેસિંગ સેન્સથી ફેન્સના દિલ લૂંટી લે છે. (ફોટો ક્રેડિટ : dishapatani/Instagram)
8/ 8
દિશા પટની અવારનવાર બિકીનીમાં પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (ફોટો ક્રેડિટ : dishapatani/Instagram