દિશા પટની (Disha patani), પૂજા હેંગડે (Pooja Hegde), ગૌરી ખાન (Gauri Khan), અર્જુન કપૂર (Arjun Kapoor), કિયારા અડવાણી અને આમિર ખાનને અલગ અલગ જગ્યા પેપરાઝીએ તેમનાં કેમેરામાં કેદ કર્યા છે. મુંબઇ અને તેની આસપાસનાં વિસ્તારમાં તેઓ નજર આવ્યાં છે. કોઇ કેઝ્યુઅલ આઉટફિટમાં તો કોઇ સજીધજીને ઘરની બહાર નીકળ્યું હતું. (Photo- Instagram/Viral Bhayani)