એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિશા પરમાર (Disha Parmar) અને રાહુલ વૈદ્ય (Rahul Vaidya)હાલમાં માલિદવ્સમાં છે. અહીં તેમણે રાહુલનો જન્મ દિવસ ઉજવ્યો અને હાલમાં રોમેન્ટિક સમય વિતાવી રહ્યાં છે. જેની રોમેન્ટિક તસવીરો દિશા અને રાહુલે તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ (Instagram Post) પર શેર કરી છે. આ ઉપરાંત દિશાએ તેની બિકિની તસવીરો પણ શેર કરી છે. જેમાં તે ઘણી સુંદર લાગી રહી છે. (Image: Instagram)