Home » photogallery » entertainment » DIRECTOR DAVID DHAWAN SHOUTED AT SARA ALI KHAN BECAUSE OF VARUN DHAWAN MP

Coolie NO 1: ફિલ્મની શૂટિંગ સમયે જ્યારે ડેવિડ ધવને સારાને વઢી કાઢી હતી..

ફિલ્મ કુલી નંબર 1 1995માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મની રિમેક છે. વરૂણ મુજબ આ ફિલ્મને નવાં ફ્લેવર સાથે પિરસવામાં આવી છે.