દીપિકા કક્કડે હાલમાં જ પોતાની પ્રેગનેન્સીની એનાઉન્સમેન્ટ કરી છે. આ સાથે જ તેણે પોતાના પાછલા મિસકેરેજ વિશે પણ જણાવ્યું હતુ. તે લગ્નના 4 વર્ષ બાદ મા બનવા જઇ રહી છે. તેવામાં તેની ફેમિલી ખૂબ જ ખુશ છે. દીપિકાએ પોતાના લેટેસ્ટ વીડિયોમાં પોતાની ખુશી વ્યક્ત કરી છે અને પોતાના પ્રેગનેન્સી એક્સપીરિયન્સ વિશે જણાવ્યું છે. સાથ જ પોતાના ઘરની એક ખાસ અને જરૂરી જગ્યા બતાવી છે. (ફોટો ક્રેડિટ : Instagram @ms.dipika)