Home » photogallery » entertainment » DILIP KUMAR DIED AT 98 MADHUBALA LOVE STORY MUGLE AZAM KP

દિલીપ કુમારને સાયરા બાનુ પહેલા મધુબાલા સાથે હતો ગળાડૂબ પ્રેમ, આવી હતી તેમની અધૂરી કહાની

મુઘલ-એ-આઝમમાં સલીમ અનારકલીને પીંછું ફેરવીને પ્રેમ કરે છે  તે સુપરહિટ દ્રશ્યના શૂટિંગ વખતે બંને વચ્ચે બોલવાના પણ સંબંધો નહોતા.