Home » photogallery » entertainment » DILIP JOSHI SHARED TV SHOW ZARA HATKE 1994 PHOTOS SAYS FIRST TIME I WAS ENTRUSTED WITH THE RESPONSIBILITY OF LEADING A SHOW MP

'જેઠાલાલ'ને યાદ આવ્યા જૂના દિવસો, PHOTOS શેર કરી 26 વર્ષ જુની વાતો વાગોળી

દિલીપ જોશી (Dilip Joshi)એ તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર 26 વર્ષ જુની તસવીરો શેર કરી છે અને તેમની પહેલી સિરીયલ અંગે વાત કરી છે.