Home » photogallery » entertainment » DIANA GAVE TWIST TO THE CLASSIC INDO WESTERN DRESS COMBINATION IN HER LATEST PHOTOS PP

Diana Penty New Photos: ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં ડાયના પેંટી પરી જેવી દેખાઈ, કેમેરાની સામે આપ્યા જોરદાર પોઝ

Diana Penty New Photos: સૈફ અલી ખાન (Saif Ali Khan) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની ફિલ્મ કોકટેલ (Cocktail)થી દર્શકોનું દિલ જીતનારી બોલિવૂડની સુંદર એક્ટ્રેસ ડાયના પેંટી હંમેશાં પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે. તે અવારનવાર પોતોના લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन