Home » photogallery » entertainment » DIA MIRZA VAIBHAV REKHI REACHED MALDIVES FOR AFTER 1 MONTH OF MARRIAGE SHARE SPECIAL POST

દિયા મિર્ઝા- વૈભવ રેખી લગ્નનાં 1 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યા માલદીવ્સ, શેર કરી ખાસ પોસ્ટ

દિયા મિર્ઝા (Dia Mirza) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. લગ્નની તસવીરો બાદ તેણે માલદીવ્સની કેટલીક તસવીરો શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે