Home » photogallery » entertainment » DIA MIRZA SPOTTED AT MUMBAI CLINIC WITH BABY BUMP PHOTOS VIRAL MP

DIA MIRZA મુંબઈમાં ક્લિનિક બહાર બેબી બમ્બ સાથે પડી નજરે, જુઓ PHOTOS

ગત દિવસોમાં દિયા તેની ગૂડ ન્યૂઝને કારણે ઘણી ટ્રોલ થઇ હતી. તે લગ્ન પહેલાં જ પ્રેગ્નેન્ટ હોવાની વાતથી તેને ટ્રોલ કરવામાં આવી હતી. તેને પ્રેગ્નેન્સી રહી ગઇ હોવાથી દિયાએ વૈભવ સાથે લગ્ન કર્યા તેવી વાતો થતા દિયા ગુસ્સે થઇ હતી અને તેણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन