મારી સાથે ક્યારેય નથી બન્યુ આવું- પોતાનાં અનુભવ વિશે વાત કરતાં દિાયએ કહ્યું કે, ભાગ્યશાળી છુ કે હું ક્યારેય શારીરિક સતામણીનો ભોગ બની હતી. જોકે આવી ઘટનાઓ જરૂર થઇ છે જ્યારે મે કામ ગુમાવી દીધુ હોય. અને લોકોએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હોય કારણ કે મે તેમનાં વાહિયાત ઇરાદા સમજી લીધા હોય અને તેમના ઇશારા પર ચાલવાની ના પાડી દીધી હોય.