Home » photogallery » entertainment » DIA MIRZA MAKES A STUNNING BRIDE AS SHE POSE WITH HUBBY VAIBHAV REKHI DISTRIBUTES SWEETS IN MEDIA MP

Dia Mirza Wedding: લાલ સાડીમાં સજી દુલ્હન બની દીયા મિર્ઝા, લગ્ન બાદ મીડિયામાં વહેંચી મિઠાઇ

Dia Mirza Vaibhav Rekhi Wedding: દીયા મિર્ઝા અને વૈભવ રેખી (Dia Mirza Vaibhav Rekhi Wedding) ની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે. જે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઇ હ્યાં છે. લગ્ન બાદ દીયા અને વૈભવે સાથે બહાર આવી ફોટો અને વીડિયો માટે પોઝ આપ્યા હતાં.