એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી સીરિયલ કુંડલી ભાગ્ય (Kundali Bhagya) સ્ટાર ધીરજ ધૂપર (Dheeraj Dhoopar) હાલમાં ઘણો ચર્ચામાં છે. હાલમાં તેની કેટલીક તસવીરો ચર્ચામાં આવી ગઇ છે. જે માલદીવ્સ (Maldives)ની છે. ધીરજ ધૂપર હાલમાં તેની પત્ની સાથે માલદિવ્સમાં છે. તેણે કામ પરથી બ્રેક લીધો છે. તે પત્ની વિન્ની અરોરા સાથે છે. એવામાં તેમની આ રોમેન્ટિક તસવીરો સોને પસંદ આવી રહી છે. (photo credit: instagram.@vinniarora_fc)