Home » photogallery » entertainment » DHARAMSALA HP NEWS BOLLYWOOD ACTOR SUNNY DEOL AND AMISHA PATEL STARER GADAR 2 MOVIE SHOOTING CONTROVERSY IN PALAMPUR KM

Gadar-2 ફિલ્મના શૂટિંગને લઈ વિવાદ: હિમાચલના ઘરમાં 10 દિવસ 'ગદર'નું શુટિંગ કર્યું, પૈસા આપ્યા વિના જતા રહ્યા!

બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ગદરનો બીજો ભાગ (Gadar-2 Movie) હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લા (kangra district)ના પાલમપુર (palampur)ના ભાલેદ ગામમાં શૂટ કરવામાં આવ્યો હતો. હવે આ ફિલ્મના શૂટિંગને લઈને એક વિવાદ (Gadar-2 Movie Shooting) સામે આવ્યો છે. શૂટિંગને લઈને પૈસાની લેવડદેવડને લઈને વિવાદ થયો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन