બિગ બોસ 9ની કન્ટેસ્ટેન્ટ રહેલી ગિઝેદ ઠકરાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેણી પોતાના લુકને લઈને હંમેશા લાઈમલાઈટમાં રહે છે. જણાવી દઈએ કે ગિઝેલને પોતાના હોઠના કારણે ખૂબ જ સાંભળવું પડ્યુ હતું. ફોટોઃ @gizelethakral
2/ 8
ત્યાં સુધી કે, બિગ બોસ 9માં હોસ્ટ સલમાન ખાને પણ તેના મોટા હોઠને લઈને ખૂબ જ મજાક ઉડાડી હતી. જોકે, ગિઝેલે ત્યારે કહ્યુ હતું કે તેને સ્કૂલમાં પણ તેને આ વાતનો સામનો કરવો પડતો હતો જોકે તેને તેનાથી કંઈ ખાસ ફરક નથી પડતો. ફોટોઃ @gizelethakral
3/ 8
ગિઝેલ ઠકરાલને સલમાનના હોસ્ટ કરેલા શો બિગ બોસ સીઝન 9માં જોવા મળી હતી,આ સિઝનનો વિનર પ્રિન્સ નરુલા રહ્યો હતો. ફોટોઃ @gizelethakral
4/ 8
બિગ બોસ સીઝન 9માં ગિઝેલ ઠકરાલે સલમાન ખાન તેના હોઠને લઈને ઘણું ચીડવતો હતો. આ સિવાય, તે સલમાન ખાનની આભારી છે કે તેણે તેને ચીડાવીને ફેમસ કરી દીધી હતી. ફોટોઃ @gizelethakral
5/ 8
સલમાન ખાન સિવાય શાહરુખ ખાને પણ તેના હોઠ વિશે વાત કરી હતી. ત્યારે ગિઝલે કહ્યુ હતું કે તેને પોતાના હોઠથી કોઈ તકલીફ નથી. કારણકે, સ્કૂલ સમયથી જ તે હોઠના કારણે ફેમસ છે. ફોટોઃ @gizelethakral
6/ 8
ગિઝેલને પોતાના લુકને લઈને દેશી કિમ કાર્દશિયન પણ કહેવામાં આવે છે. તે સોશિયલ મીડિયા પર અવાર-નવાર પોતાની સિઝલિંગ અને સેક્સી ફોટો શેર કરતી રહે છે. ફોટોઃ @gizelethakral
7/ 8
લુક્સની વાત કરીએ તો ગિઝેલ હદથી વધારે બોલ્ડ છે. દરેક લોકો તેના ફોટો પરથી પોતાની નજર હટાવી શકતા નથી. તેણી એક એક્ટ્રેસ હોવાની સાથે એક મોડેલ પણ રહી છે. ફોટોઃ @gizelethakral
8/ 8
ગિઝેલ ઠકરાલ 'મસ્તીઝાદે', 'ક્યા કૂલ હૈ હમ 3' અને 'ધ ગ્રેટ ઈન્ડિયુન કસીનો' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ ફિલ્મોમાં તેણી ખૂબ જ હૉટ અને બોલ્ડ લુકમાં જોવા મળી છે. ફોટોઃ @gizelethakral
18
સલમાન ખાને જે છોકરીના હોઠ પર કરી હતી મજાક, તે જ લુકના કારણે એક્ટ્રેસે કમાયા કરોડો રુપિયા