હાલમાં જ દીપિકા પાદુકોણ BFF's વિથ વોગનાં શોમાં નજર આવી. આ સમયે તે તેની બહેન અનીષાને લઇને આવી હતી આ શો પર બોલિવૂડ સ્ટાર્સ તેમનાં બેસ્ટ ફ્રેન્ડ્સને લઇને આવે છે. જેમાં દીપિકા તેની બહેનને લઇને આવી હતી. આ શોની હોસ્ટ નેહા ધુપિયા છે. દીપિકાએ તેની બહેન સાથે ખુબ મસ્તી કરી હતી આપને જણાવી દઇએ કે દીપિકાની બહેન અનીષા નેશનલ લેવલની ગોલ્ફર છે. દીપિકા નેશનલ લેવલ પર બેડમિન્ટન રમી ચૂકી છે દીપિકા અનિષા અને નેહાએ સેટ પર ખુબ મસ્તી કરી હતી દીપિકા અનિષા અને નેહાએ સેટ પર ખુબ મસ્તી કરી હતી આપને જણાવી દઇએ કે દીપિકાની બહેન અનીષા નેશનલ લેવલની ગોલ્ફર છે. દીપિકા નેશનલ લેવલ પર બેડમિન્ટન રમી ચૂકી છે