Home » photogallery » entertainment » DEEPIKA PADUKONE WILL WORK WITH SANJAY LEELA BHANSALI NEXT FILM BAIJU BAWRA MP

'મહારાણી' બાદ હવે 'ડાકૂ'નાં અવતારમાં નજર આવશે દીપિકા, સંજય લીલા ભણસાલી સાથે કરશે કામ

રિપોર્ટ મુજબ, સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) તેની અપકમિંગ ફિલ્મ 'બૈજૂ બાવરા' (Baiju Bawra) માટે દીપિકા પાદુકોણને લીડ રોલમાં લેવાં ઇચ્છે છે. સોર્સિસ મુજબ, સંજય આ ફિલ્મમાં દીપિકાને ડાકૂ રુપમતીમાં કિરદારમાં લેવાં ઇચ્છે છે.