Home » photogallery » entertainment » DEEPIKA PADUKONE WILL WEAR 1 CRORE RUPEES JEWELLERY AT WEDDING MP

1 કરોડનાં ઘરેણા અને 20 લાખનું મંગળસૂત્ર પહેરી દીપિકા થશે રણવીરની

રણવિરે દીપિકા માટે એક ડિઝાઈનર મંગળસૂત્ર ખરીદ્યું છે. આ મંગળસૂત્રની કિંમત 20 લાખ રૂપિયા હોવાના અહેવાલ છે. વળી દીપિકાએ પણ ભાવિ પતિ રણવિર માટે 200 ગ્રામની એક મોંઘીદાટ ચેન ખરીદી છે.