Home » photogallery » મનોરંજન » લવ રંજન વિવાદ પર દીપિકાએ કહ્યું "હું આરોપી સાથે કામ નથી કરતી!"

લવ રંજન વિવાદ પર દીપિકાએ કહ્યું "હું આરોપી સાથે કામ નથી કરતી!"

  • 14

    લવ રંજન વિવાદ પર દીપિકાએ કહ્યું "હું આરોપી સાથે કામ નથી કરતી!"

    પહેલા તેવી ચર્ચા હતી કે દીપિકા પાદુકોણ લવ રંજનની અપકમિંગ ફિલ્મમાં કામ કરશે. પણ હવે એક ઇન્ટરવ્યૂમાં બોલીવૂડની નંબર 1 અભિનેત્રી તેવી દીપિકા પાદુકોણે કહ્યું કે હું તમેની સાથે ક્યારેય કામ નહીં કરું, લવ પર Metoo હેઠળ એક અભિનેત્રીએ જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા. તે પછી જ્યારે દીપિકાએ સ્પષ્ટ કર્યું કે હું ક્યારેય તેવું નહીં કરું.

    MORE
    GALLERIES

  • 24

    લવ રંજન વિવાદ પર દીપિકાએ કહ્યું "હું આરોપી સાથે કામ નથી કરતી!"

    ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ અને રણવીર કપૂર લવ રંજનના ઘરે દેખાયા હતા. આ મુલાકાત પછી તેવો ક્યાસ લગાવાઇ રહ્યો હતો કે તે લવ રંજનની આગામી ફિલ્મમાં સાથે કામ કરશે. પણ સોશિયલ મીડિયામાં દીપિકા પાદુકોણના ફેન્સે #NotMyDeepika કેમ્પેઇન ચલાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 34

    લવ રંજન વિવાદ પર દીપિકાએ કહ્યું "હું આરોપી સાથે કામ નથી કરતી!"

    જેમાં પીડિતાએ પણ આરોપી સાથે કામ ન કરવાની અપીલ કરી હતી. જેના પછી દીપિકાએ તેના ફેન્સની ભાવનાને માન આપી આ ફિલ્મ ફગાવી દીધી છે.

    MORE
    GALLERIES

  • 44

    લવ રંજન વિવાદ પર દીપિકાએ કહ્યું "હું આરોપી સાથે કામ નથી કરતી!"

    હાલ દીપિકા લંડનમાં ફિલ્મ 83નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપમાં ભારતની જીત પર આધારિત છે. રણવીર આ ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકામાં છએ. અને દીપિકા તેની પત્ની રોમીનો ભાગ ભજવી રહી છે.

    MORE
    GALLERIES