Home » photogallery » મનોરંજન » #RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ, દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર લોકોએ કરી Troll

#RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ, દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર લોકોએ કરી Troll

ડિપ્રેશન (Depression) અંગે દીપિકા પાદુકોણએ (Deepika Padukone) એક જુની પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ રહી છે. ટ્વિટર પર #RepeatAfterMe હેશટેડ ટ્રેન્ડ થઇ રહ્યું છે

विज्ञापन

  • 16

    #RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ, દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર લોકોએ કરી Troll

    મુંબઇ : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) ડિપ્રેશન (Depression) અંગે ખુલીને વાત કરતાં દેખાઇ છે. ન ફક્ત ઇન્ટરવ્યૂઝમાં પણ સોશિયલ મીડિયા પર પણ દીપિકાનાં ડિપ્રેશન અંગે પોસ્ટ શેર કરતી રહેતી હતી. ત્યારે હાલમાં પણ તેનાં દ્વારા ડિપ્રેશન અંગે એક જુની પોસ્ટ ખુબજ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ દ્વારા ટ્વટિર પર #RepeatAfterMe ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગની સાથે સોશિયલ મીડિયા યૂઝર્સે દીપિકા દ્વારા કહેવાયેલી વાતોને ટ્રોલ (Troll) કરતા નજરે આવ્યાં છે.

    MORE
    GALLERIES

  • 26

    #RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ, દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર લોકોએ કરી Troll

    દીપિકાની આ પોસ્ટ ચાલુ વર્ષનાં જૂન મહિના છે જેમાં તેણે લખ્યુ છે કે, Repeat After Me :ડિપ્રેશન ટ્રીટ થઇ શકે છે. Repeat After Me: ડિપ્રેશનનો ઇલાજ સંભવ છે. Repeat After Me: ડિપ્રેશનને રોકી શકાય છે.

    MORE
    GALLERIES

  • 36

    #RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ, દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર લોકોએ કરી Troll

    દીપિકાની આ પોસ્ટ બાદ એક્ટ્રેસ કંગના રનૌટે તેનાં ટ્વિટર એકાઉન્ટ પર Repeat After Meનો ઉપયોગ કર્યો છે. અને લખ્યુ છે- Repeat After Me: ડિપ્રેશનનો ધંધો ચલાવનારાઓને પબ્લિકે તેની ઓકાત દેખાડી દીધી. #CBIforShushant #SushantSingRajput #1stStepToSSRJustice'.

    MORE
    GALLERIES

  • 46

    #RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ, દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર લોકોએ કરી Troll

    જે બાદ #RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. સોશિયલ મીડિયા યૂઝર્સે આ હેશટેગની સાથે દીપિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. એક યૂઝર લખે છે, પોતાને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ જણાવનારી દીપિકાએ સુશાંતનાં નિધનમાં ડિપ્રેશનની થિયરીને સાબિત કરવાની સંપૂર્ણ કોશિશ કરી. તે પણ વગર તપાસ પૂર્ણ થયે. હવે તે છુપાઇ ગઇ છે. .બોલિવૂડ ફેક લોકોથી ભરેલું છે. #RepeatAfterMe #depression

    MORE
    GALLERIES

  • 56

    #RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ, દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર લોકોએ કરી Troll

    અન્ય એક યૂઝરે દીપિકાની પોસ્ટ પર વ્યંગ કરતાં પોસ્ટ લખી છે, દીપિકા ડિપ્રેશનની એક્સપર્ટ છે. કારણ કે એક દાયકા પહેલાં તે ડિપ્રેશનથી ઝઝૂમી રહી હતી. તો આ હિસાબે તો હું વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ છુ કારણ કે મને ચોથા ધોરણમાં વાંદરાએ બચકું ભર્યુ હતું. #RepeatAfterMe મંકી બાઇટ અસલી છે.

    MORE
    GALLERIES

  • 66

    #RepeatAfterMe ટ્વિટર પર ટ્રેન્ડ, દીપિકા પાદુકોણની આ પોસ્ટ પર લોકોએ કરી Troll

    ફક્ત આટલું જ નહીં દીપિકાની પોસ્ટ પર ઘણાં લોકો તેને ટ્રોલ કરતાં નજર આવી રહ્યાં છે.

    MORE
    GALLERIES