એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દીપિકા પાદુકોણ અને ઐશ્વર્યા રાય સહિત બોલિવૂડ અને ટીવી સ્ટાર્સે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો. દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી મેમ્બરમાં શામેલ થઇ. તેણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલથી એકથી એક લૂક સામે આવ્યાં છે. હવે દીપિકા પાદુકોણ ફ્રાન્સનાં રસ્તા પર ફૂલ અંદાજમાં નજર આવી. દીપિકા પાદુકોણે તેનાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવી તસવીર શેર કરી છે. આ તસવીરમાં દીપિકા પાદુકોણ બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. (Photo- deepikapadukone/instagram)