દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14-15 નવેમ્બરના રોજ ઇટલીમાં રોયલ લગ્ન કર્યા હતા. ત્યારબાદ ભારત આવીને બેંગલુરુમાં એક અને મુંબઇમાં 3 રિસેપ્શન આપ્યા હતા. 1 ડિસેમ્બરના રોજ યોજાયેલા રિસેપ્શનમાં તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા.
2/ 5
આ તમામ સેલિબ્રિટીશ વચ્ચે એક સ્ટારની ખોટ રહી હતી. તે હતી દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર. તમામના મનમાં એક સવાલ હતો કે આખરે રણબીર કપૂર દીપિકાના રિસેપ્શનમાં કેમ ન આવ્યો. આ સવાલનો જવાબ દીપિકા પાદુકોણે આપ્યો.
3/ 5
ફિલ્મફેયરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં દીપિકાએ રણબીરના રિસેપ્શનમાં ન આવવા પર જવાબ આપ્યો, "અમે હજુ સુધી વાત કરી નથી. મારો મતલબ છે કે રિસેપ્શન પહેલા મારી વાત થઇ હતી, પરંતુ પાર્ટી પછી અમારી વાત થઇ નથી. પરંતુ તે રણબીર છે. હું તેના નહીં આવવા પર સરપ્રાઇઝ નથી."
4/ 5
દીપિકાએ કહ્યું કે આ જ રિલેશન અમે શેર કરીએ છીએ અને આ રિલેશનશિપની ખૂબસુરતી છે. જ્યા કંઇ કહ્યાં વગર પણ કહેવામાં આવે છે.
5/ 5
પાર્ટીના દિવસે ફિલ્મ બ્રહ્મસ્ત્રનું શૂટિંગ કરી રહ્યાં હતા. આ ઇન્ટરવ્યૂમાં દીપિકાએ એ પણ બતાવ્યું કે રણવીરને પહેલી વાર સિંગાપુરમાં એક એવોર્ડ ફંકશનમાં મળી હતી. સાથે જ એ પણ કહ્યું કે પ્રાઇવસી રાખવાના કારણે તેમણે ઇટલીમાં લગ્ન કર્યા.
15
રિસેપ્શનમાં કેમ આવ્યો ન હતો એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂર, દીપિકાએ કર્યો ખુલાસો