Home » photogallery » entertainment » DEEPIKA PADUKONE CRIES THRICE IN NCB INTERROGATION ON DRUGS CASE SUSHANT SINGH RAJPUT MP

NCBનાં અધિકારીઓ સામે રડી પડી દીપિકા પાદુકોણ, 5 કલાકમાં 3 વખત આંખમાં આવ્યાં આંસૂ- સૂત્ર

Drugs in Bollywood: NCBનાં ગેસ્ટહાઉસની બહાર હાજર એખ પોલીસ અધિકારીનાં જણાવ્યાં અનુસાર દક્ષિણ મુંબઇનાં કોલાબા સ્થિત ગેસ્ટ હાઉસમાં સવારે 9.50 વાગ્યે દીપિકા પાદુકોણ (Deepika Padukone) પહોંચી ગઇ હતી. બપોરે 3.50 મિનિટની આસપાસ તે ત્યાંથી નીકળી ગઇ હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन