એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના નવા લૂક સાથે દુનિયાભરના ચાહકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. દરેક વ્યક્તિ તેની સુંદરતા અને ફેશન સેન્સના વખાણ કરવા માટે મજબૂર થઈ રહી છે. દીપિકાએ કાન્સના 7મા દિવસે રેડ કાર્પેટ પર તેના લેટેસ્ટ લુકથી બધાને ચકિત કરી દીધા Instagram/Twitter @BinBoleBaatein/Deepikapadukone)