1/ 5


મુંબઇ આવતાની સાથે જ તેની તસવીરો સામે આવી છે. આ સમયે તે પીળા રંગનાં ટ્રેક અને જેકેટમાં નજર આવે છે. દીપિકા પાદુકોણની તબિયત ખરાબ હોવાનાં અહેવાલ ગત રોજ જ વહેતા થયા હતા અને હવે તે સ્વસ્થ થઇને મુંબઇ આવી ગઇ છે.
2/ 5


દીપિકાનાં સ્ટાઇલ અને ફેશનની ચર્ચાઓ હાલમાં ખુબજ થાય છે. દીપિકાની સ્ટાઇલમાં જાણે રણવીર સિંહની ઝલક જોવા મળે છે. દીપિકાની આ જ ફેશનને કારણે તે ચર્ચામાં રેહ છે.
3/ 5


હાલમાં પણ તે જ્યારે પીળા ટ્રેક સૂટમાં એરપોર્ટ પર પહોંચી તો એક નજરે એવું જ લાગે કે દીપિકા પર રણવીરની પુરેપુરી અસર થઇ ગઇ છે.
4/ 5


<br />ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રોફેશનલ એક્ટ્રેસ તરીકે ઓળખાતી દીપિકા તેનાં કમિટમેન્ટ્સ માટે વિખ્યાત છે.