દીપિકા રણવીરનાં લગ્ન કોંકણી અને સિંધી રીતિ રિવાજ પ્રમાણે સંપન્ન થઇ ગયા છે. લગ્ન દરમિયાન મહેમાનોએ કેટલીક પારંપરિક સિંધી ડિશ પીરસવામાં આવી હતી, જેમાં દાલ પકવાન, સાઇ ભાજી, સિંધી કરીનો સ્વાદ મહેમાનોને ચાખવા મળ્યો હતો. આવો જાણીએ પારંપરિક સિંધી પકવાન વિશે.