

રણવીર દીપિકાએ એક ડિસેમ્બરનાં રોજ બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે ખાસ પાર્ટીનું આયોજન કર્યુ હતું જેમાં બોલિવૂડનાં મોટાભાગનાં સિતારાઓએ હાજરી આપી હતી. (Image: Instagram)


જોકે ખાસ વાત આ પાર્ટીની હતી કે અહીં રણવીર દીપિકા ખુબજ સ્ટાઇલીશ હોટ એન્ડ સેક્સી અવતારમાં નજર આવ્યા હતાં (Image: Viral Bhayani)


દીપિકાએ જે ડિઝાઇનર પીસ પહેર્યો હતો તેને ઝુહીર મુર્દ ગાઉન કહેવાય છે. જેને રોહિત ગાંધી અને રાહુલ ખન્નાએ ડિઝઆઇન કર્યુ હતું. (Image: Viral Bhayani)


દીપિકાએ રેડ થાઇ કટ વન પીસ પહેર્યુ હતું તેનું આ વન પીસ ગાઉન ખુબજ ગોર્જિયસ હતું (Image: Viral Bhayani)


રણવીર સિંઘે બ્લેક ટક્સુડો પહેર્યો હતો. જેમાં પણ તે ખુબજ સ્ટાઇલીશ લાગતો હતો (Image: Viral Bhayani)


દીપિકાએ રેડ હાઇ હિલ્સ પહેરી હતી તો રણવીર મેન ઇન બ્લેકની જેમ સજીને આવ્યો હતો. જોકે તેણે વ્હાઇટ શર્ટ પહેર્યો હતો જેમાં તે જામતો હતો (Image: Viral Bhayani)