Home » photogallery » entertainment » DARSHAN JARIWALA BIRTHDAY SPECIAL MARRIED TWO TIMES WITH WIFE APRA MEHTA AND SEPARATED MP

આ ગુજરાતી એક્ટરે 'તુલસી'ની સાસુ સાથે કર્યા હતાં બે વખત લગ્ન, છુટાછેડા વગર રહે છે અલગ

Darshan Jariwala Bday Spl : દર્શન જરીવાલાનાં અંગત જીવનની (Darshan Jariwala Personal Life) વાત કરીએ તો તેમણે વર્ષ 1980માં 'ક્યુંકી સાસ ભી કભી બહુથી'માં તુલસીની સાસુનો રોલ કરનારા અપરા મહેતા સાથે લગ્ન કર્યા હતા. કપલે બેવાર કર્યા હતા લગ્ન. દર્શન જરીવાલા અને અપરા મહેતાએ (Apra Mehta) 1980માં પહેલીવાર લગ્ન કર્યા હતા.