બાળકોના ફોટો સાથે દિલજીતે દોરાવી ક્યુટ મ્હેંદી, ફંક્શનમાં જ નિખિલ સાથે થઈ રોમાન્ટિક
Dalljiet Kaur Mehendi Ceremony Photo: દિલજીત કૌર આજે યુકે સ્થિત નિખિલ પટેલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. આજે લગ્ન સમારોહનો છેલ્લો દિવસ છે. તેની શરૂઆત 16 માર્ચે હલ્દીથી થઈ હતી. આગલા દિવસે દિલજીત કૌર અને નિખિલ પટેલની મહેંદી અને સંગીત સમારોહ યોજાયો હતો. દિલજીતે તેના પતિ તેમજ બાળકોની ડિઝાઇન સાથે હાથ પર મહેંદી લગાવી હતી.
દિલજીત કૌરે તેની હથેળીઓ પર ભવિષ્યમાં થનારી ફેમિવીની ઝલક બતાવી છે. તેની સાથે જ સંગીત સેરેમનીમાં દોસ્તો અને પતિ સાથે ખૂબ ડાન્સ પણ કર્યો હતો. તેણી ખૂબ જ ખુશ જોવા મળી હતી.
2/ 9
દિલજીત કૌરે ETimesને આપેલા ઇન્ટરવ્યુમાં તેની મહેંદી ડિઝાઇન વિશે વાત કરી. તેણીએ કહ્યું, “આ એક થૉટફુલ મહેંદી ડિઝાઇન છે. નિખિલ અને મારા જીવનને દરેક રીતે પરિભાષિત કરવામાં આવી છે.
3/ 9
દિલજીત કૌરે કહ્યું, "એક બાજુ દુલ્હન અને કેમેરા છે. 'ટેક 2' પણ લખેલું છે કારણ કે મારા જીવનમાં આ જ થઈ રહ્યું છે. બીજી બાજુ એરોપ્લેન છે કારણ કે નિખિલ ખૂબ જ ટ્રાવેલ કરે છે."
4/ 9
દિલજીત કૌરે ઉમેર્યું, "બે માતા-પિતા અને ત્રણ બાળકોનું ચિત્ર પણ છે - દિલજીતનો 9 વર્ષનો પુત્ર જયડોન અને નિખિલની 13 વર્ષની પુત્રી એરિયાના અને 8 વર્ષની પુત્રી અનિકા."
5/ 9
દિલજીત કૌરે કહ્યું, "હું આશા રાખું છું કે અમે માતા-પિતા તરીકે અને એક પરિવાર તરીકે કાયમ એક સાથે હાથ પકડી રાખીશું. સાથે મળીને અમે અમારા ત્રણ બાળકોનું ધ્યાન રાખીશું."
6/ 9
દિલજીત કૌરે લગ્ન વિશે કહ્યું કે, "તે મારા જીવનનો ખૂબ જ દિલચસ્પ સમય છે અને ઘણી વસ્તુ બદલાવાની છે. આખુ જીવન બદલાઈ જશે અને હું ખુલ્લા દિલથી તેનું સ્વાગત કરુ છું."
7/ 9
દિલજીત કૌરે આગળ કહ્યુ કે, "હું આશા રાખું છું કે જેડેન અને મારા માટે નિર્ણય યોગ્ય છે અને હું નિખિલ અને તેની પુત્રીના જીવનમાં સારી રીતે યોગદાન આપીશ."
8/ 9
દિલજીત કૌરે વધુમાં કહ્યું, "બંને પરિવારો કેવી રીતે જોડાય છે તે જોવું રસપ્રદ રહેશે. હું મારા જીવનના આ નવા તબક્કાની રાહ જોઈ રહી છું."
9/ 9
જણાવી દઈએ કે, દિલજીત કૌર એક્ટર શાલીન ભનોટની પૂર્વ પત્ની છે, જે 'બિગ બોસ 16'ની ફાઇનલિસ્ટ હતી. છૂટાછેડા પછી દલજીત બીજી વાર નિખિલ પટેલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
विज्ञापन
19