સોનાક્ષી સિન્હાએ ફિલ્મ દબંગથી સલમાન ખાનની સાથે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. પહેલી જ ફિલ્મ તેણે બોલિવૂડનાં સુલતાન સલમાન ખાન સાથે કરી હતી. આ ફિલ્મ બાદ સોનાક્ષીએ ઘણી ફિલ્મો કરી. જેમાં મોટાભાગની ફ્લોપ રહી તો કેટલીક હિટ પણ રહી.

સૌથી ખાસ વાત કે આ સમયમાં સોનાક્ષી સિન્હાએ પોતાનું ખાસુ વજન ઉતારી દીધુ છે. પહેલી ફિલ્મમાં તે આવી ત્યારે તેનું જેટલું વજન હતું તેનાં કરતાં સોનાક્ષીએ ઘણું વજન ઉતાર્યુ હતું.

સોનાક્ષી સિન્હાની નવ વર્ષની જર્નીની વાત કરીએ તો, સોનાક્ષીએ આ સમયમાં તેની ફિલ્મ રાઉડી રાઠોડ, સન ઓફ સરદાર, દબંગ અને દબંગ-2, હોલીડે, આર રાજકુમાર બોક્સ ઓફિસ પર ખુબજ સફળ રહી હતી.

તેની મલ્ટી સ્ટાર ફિલ્મ અને છેલ્લે જ રિલીઝ થયેલી ફિલ્મ 'મિશન મંગલ' બોક્સ ઓફિસ પર કમાલ કરી ગઇ છે. આ ફિલ્મ મલ્ટી સ્ટાર ફિલ્મ છે અને અક્ષય કુમાર અને વિદ્યા બાલન આ ફિલ્મનો મહત્વનો હિસ્સો છે.

જ્યારે સોનાક્ષીની ખુબજ ચર્ચાયેલી પણ બોક્સ ઓફિસ પર ન ચાલેલી ફિલ્મની વાત કરીએ તો તેમાં 'કલંક', 'વેલકમ ટૂ ન્યૂયોર્ક', 'નૂર', 'અકિરા', 'એક્શન જેક્શન' 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારા' આવે છે.

સોનાક્ષી સિન્હાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTOS: Instagram)