એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 25 અને 26 જૂનના રોજ 100 થી વધુ ગુજરાતી ફેન્સ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સેલિબ્રિટીઓ (GUJARATI FILM INDUSTRY CELEBRITIES) વચ્ચે ગુજરાતી ઈન્ફ્લુઅન્સર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટનો ઉદ્દેશ્ય દરેક ગુજરાતી ઇન્ફ્લૂએન્ઝર્સ અને અભિનેતાઓને એક કરવાનો છે. ટૂર્નામેન્ટમાં કુલ 9 ટીમો રમશે અને ખેલાડીઓમાં છોકરાઓ અને છોકરીઓ (Boys and Girls) બંને હશે.