Home » photogallery » entertainment » CORONA POSITIVE AISHWARYA RAI BACHCHAN CONDITION STABLE WAS ADMITTED IN HOSPITAL AFTER FEVER AND THROAT PAIN

ઐશ્વર્યાનાં સ્વાસ્થ્યમાં સુધારો, સામે આવી હેલ્થ અપડેટ, તાવ બાદ હોસ્પિટલમાં થઇ હતી દાખલ

કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ ઘરમાં જ આઇસોલેશનમાં રહેતી હતી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) શુક્રવાર રાતથી જ હોસ્પિટલ (Hospital)માં દાખલ થઇ હતી