હાલમાં નવી વાત એ છે કે ભારતી અને હર્ષ બંને બીમાર છે. ખબર પ્રમાણે ભારતી અને તેના પતિ હર્ષને ડેન્ગ્યૂ થયો છે. અને બંને કોકિલા બેન હોસ્પિટલમાં એડમિટ છે. એક એન્ટરટેનમે્ટ પોર્ટલની માનીયે તો, ડોક્ટરસે બંનેને હોસ્પિટલાઇઝ થવાની સલાહ આપી હતી. જે બાદ રવિવારે (23 સપ્ટેમ્બર)નાં રોજ તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ થયા.