Home » photogallery » entertainment » CHITRANGADA SINGHS GLAMOROUS LOOK IN THE LATEST PHOTO SHOOT HAVE YOU SEEN THESE VIRAL PHOTOS MT

લેટેસ્ટ ફોટોશૂટમાં ચિત્રાંગદા સિંહનો ગ્લેમરસ અંદાજ, શું તમે જોયા આ વાયરલ ફોટા?

Chitrangada Singh latest photoshoot : ચિત્રાંગદા સિંહે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટામાં તે સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે. તે તસવીરોમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે અને પોતાની સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ચિત્રાંગદા સિંહ સ્ટાઇલિશ ગાઉન અને સુંદર જ્વેલરીમાં કરાવેલા ફોટોશૂટથી નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. અભિનેત્રી હંમેશાની જેમ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. ( Instagram@chitrangda )

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन