Home » photogallery » entertainment » CHAK DE GIRL SAGARIKA GHATGE IS GOING TO BE MOTHER HAPPINESS IS COMING TO ZAHEER KHAN HOUSE MP

'ચક દે' ગર્લ સાગરિકા મા બનવાની છે, ઝહીર ખાને છુપાવેલી વાત એક VIDEOથી સામે આવી

ઝહીર ખાન (Zaheer Khan) તેની પત્ની સાગરિકા ઘાટગે (Sagarika Ghatge)ની સાથે હાલમાં IPLને કારણે UAEમાં છે. જ્યાં ઝહીર ખાનનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો આ સમયે સાગરિકા ઢીલા બ્લેક ડ્રેસમાં નજર આવી હતી.