Home » photogallery » entertainment » CELEBRITIES WELCOME GANESH CHATURTHI 2021 MP

Ganesh Chaturthi 2021: બચ્ચનથી દેવગન સુધી.. સેલિબ્રિટીઝે કર્યું ગજાનનનું સ્વાગત, PHOTOS

Ganesh Chaturthi 2021: ગણપતિનાં અવસર પર લેલિબ્રિટીઝની અસીમ આસ્થા, શ્રદ્ધા અને તેનાં પર અતૂટ વિશ્વાસ છે. બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), અજય દેવગણ (Ajay Devgn), અનુપમ ખેર (Anupam Kher), અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સહિત ઘણાં સેલિબ્રિટીઝે ગણેશ ચતુર્થીનાં વધામણાં સોશિયલ મીડિયા (Social Media) પર આપ્યાં છે.