બાય-બાય 2020, વેલકમ 2021.. બોલિવૂડ સ્ટાર્સે આવી રીતે કર્યું નવ વર્ષનું સ્વાગત
Bye-Bye 2020 Welcome 2021: બોલિવૂડ સેલિબ્રિટીઝે આ વખતે કોઇ શોર શરાબા વગર ખુબજ શાંતિથી અને અલગ અલગ લોકેશન પર નવાં વર્ષની ઉજવણી કરી છે. અને ઘણાં સેલિબ્રિટીઝ હાલમાં તેમનાં પરિવાર સાથે વેકેશન પર પણ છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મહાનાયક અમિતાભ બચ્ચને તેમનાં પરિવારની સાથે નવાં વર્ષની ઉજવણી કરી છે. અને તેમનાં જ અંદાજમાં નવાં વર્ષનું સ્વાગત કરતી પોસ્ટ લખી છે. તેમણે તેમની તસવીર શેર કરતાં લખ્યું છે કે, वर्ष नव हर्ष नव ; जीवन उत्कर्ष नव ।
2/ 9
બચ્ચન પરિવારે નવાં વર્ષનું સ્વાગત ધામધૂમથી કર્યું છે. જોકે આ સમયે તેઓ પાંચ જ એક સાથે નજર આવી રહ્યાં છે. અને તમામ એક સાથે ખુબજ સુંદર લાગી રહ્યાં છે.
3/ 9
પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસની સાથે નવ વર્ષની ઉજવણી કરી.
4/ 9
સારા અલી ખાને ભાઇ ઇબ્રાહિમ અલીની સાથે નવાં વર્ષનાં સ્વાગત માટે 31 ડિસેમ્બરની રાત્રે બોન ફાયર કર્યુ હતું અને જુના વર્ષની કડવી યાદો ભુલાવી નવાં ઉજ્જવળ વર્ષની કામના કરી હતી.
5/ 9
કરિના કપૂર ખાને તેનાં બંને સૌથી સ્પેશલ પર્સન સાથે તસવીરો શેર કરી હતી. તેનાં પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુરની સાથે
6/ 9
શિલ્પા શેટ્ટી તેનાં આખા પરિવારની સાથે ગોવામાં છે.
7/ 9
મલાઇકાએ બહેન અમૃતાની સાથે નવાં વર્ષની ઉજવણી કરી હતી.
8/ 9
કાજલ અગ્રવાલ પતિ ગૌતમ કિચાલુ સાથે છે અને તેણે નવ વર્ષની ઉજવણી નિમિત્તે આ તસવીર શેર કરી હતી.
9/ 9
નિતૂ કપૂરે આલિયા ભટ્ટ અને દીકરી રિદ્ધિમા સાથેની તસવીર શેર કરી છે.
19