હોળીનો ઉત્સવ પૂર્ણ થઇ ગયો છે ત્યારે સેલિબ્રિટીઝે હોળીની ઉજવણીની તસવીરો તેમનાં સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં અજય દેવગણે તેનાં દીકરા યુગની તસવીર શેર કરી છે. કુનાલ ખેમુએ તેની દીકરી ઇનાયા ખેમુની તસવીર શેર કરી છે. ચાલો કરીએ એક નજર ઇનાયા ખેમુ યુગ દેવગણ સની લિયોને શેર કરેલી પરિવારની તસવીર નેની સાથે પિચકારીથી હોળી રમતો તૈમુર (Yogen Shah)