Home » photogallery » મનોરંજન » ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

विज्ञापन

  • 113

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    ગણેશ ચતુર્થીનાં બીજા દિવસે સિતારાઓએ ફરી એક વખત તેમની આસ્થાની તસવીરો શેર કરી છે. સૌ કોઇ આ સમયે ગણપતિની ભક્તિમાં મગ્ન થઇ ગયા છે. ત્યારે બોલિવૂડ સિતારાઓએ તેમનાં ટ્વિટર પેજ પર શેર કરલી કેટલીક તસવીરો જોઇ લો તમે જ. (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 213

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    સોહા અલી ખાન પતિ કુનાલ ખેમુ અને દીકરી ઇનાયા અર્પિતા ખાનનાં ઘરે લાવેલાં ગણેશજીનાં દર્શન કરવા ગયા હતાં. (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 313

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    નિલ નિતિન મુકેશે દીકરી નુર્વી સાથે ગણેશજીની કરી આરાધના (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 413

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    શિલ્પા શેટ્ટીએ ગણેશજીનાં પૂજન સમયે પતિ રાજ કુન્દ્રા અને દીકરા સાથે મેચિંગ કર્યુ હતું. (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 513

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    સારાએ કર્યાં બાપ્પાનાં દર્શન (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 613

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    સની લિયોને પતિ વેબર અને બાળકો સાથે કરી બાપ્પાની આરાધના. (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 713

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    ક્રિતી સેનને શેર કરી બાપ્પા સાથેની તસવીર  (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 813

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    શ્રદ્ધા કપૂર બાપ્પાની સાથે (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 913

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    સોનૂ સુદે ઉતારી પ્રભુ શ્રીની આરતી (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 1013

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    ટીવી એક્ટર શરદ કેલકરનાં ઘરે બાપ્પાનું આગમન (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 1113

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    હિન્દી અને મરાઠી એક્ટર સ્વપનિલ જોષીનાં ત્યાં પ્રભુનું સ્થાપન (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 1213

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    ટીવી એક્ટર શક્તિ અને ટીવી એક્ટ્રેસ સાઇને ત્યાં ગણપતિ ગજાનનનું સ્થાપન (સભાર- Instagram)

    MORE
    GALLERIES

  • 1313

    ગણેશજીની ભક્તિમાં લીન થયા સિતારાઓ, જુઓ Day-2ની તસવીરો

    વિવેક ઓબરોયે ઉતારી પરિવાર સાથે ઉજવી ગણેશ ચતુર્થી (સભાર- Instagram)

    MORE
    GALLERIES