મુંબઇ: ટ્વિટર પર આ સમયે #Powercut ટોપ ટ્રેડિંગ પર છે. તેનું કારણ છે આખી મુંબઇમાં છેલ્લા થોડા ક્લાકોથી પાવર કટ છે. જી હાં, મુંબઇમાં આ સમયે લાઇટ નતી. જેને કારણે ત્યાંનાં લોકો મુશ્કેલીમાં છે. કેટલાંકનું કહેવું છે કે, મુંબઇમાં આ પહેલાં ક્યારેય આવું થયુ નથી કે આટલાં લાંબ સમય સુધી પાવર કટ રહ્યો હોય. હવે લોકો ટ્વિટ રપર #Powercut સાથે સતત ટ્વિટ્સ કરી રહ્યાં છે અને મીમ્સ પણ શેર કરે છે. (PHOTO: Twitter)