Home » photogallery » entertainment » CELEBRATE 75TH INDEPENDENCE DAY WITH THESE 10 PATRIOTIC SONGS MP

Independence Day 2021: આ 10 જોશીલા દેશભક્તિનાં ગીતો સાથે ઉજવીયે 75મો સ્વતંત્રતા દિવસ

બોલિવૂડ ફિલ્મોમાં ઘણાં એવાં શાનદાર ગીતો છે, જે લોકોનાં દિલમાં દેશભક્તિ (Patriotic Song)ની ભાવના જગાડે છે. આવો આ ગીતનાં બહાને ભારતીય સ્વતંત્રતા દિવસ (Independence Day 2011) ને યાદ કરી તેનું જશ્ન મનાવીએ